Friday, August 31, 2018

IIT preparation

If you know anyone in class 11 or 12, & interested in IIT preparation: 
The IIT-Professor Assisted Learning (PAL) video lectures for Class XI and Class XII can be accessed on You Tube through the links shown below. Many faculty members from various IITs have contributed to these lectures. Prof. Ravi Soni from the Dept. of Physics, IIT Delhi is the national coordinator and IIT Delhi has coordinated this entire effort with funding from MHRD. Over 600 hours of lectures in Physics, Chemistry, Maths and Biology are available for students. 
 Pl. pass on the information to your friends/relatives and their needy children.

Biology: Channel 19
Chemistry: Channel 20
Mathematics: Channel 21
Physics: Channel 22

These videos can also be accessed on Doordarshan Freedish DTH. Complete list of videos is available at (Channel 19,20,21 and 22)


 *Student no need to attend tuitions anymore.. forward to all students..save their money ..stop tuition mafia. And encourage them..

Thursday, March 6, 2014

Thursday, February 13, 2014

ભાષા શીખો એક, ખોલો કારકિર્દીનાં દ્વાર અનેક

કઈ ભાષાને કરિયર તરીકે બનાવવી તેની મૂંઝવણમાં હો, ત્યારે કોઈ પણ ભાષામાં કરિયર બનાવવા ઇચ્છુકો માટે પેશ છે આવશ્યક કોમન ટિપ્સ...


દેશની અને વિદેશની જુદી જુદી ભાષાઓના કરિયર ઓપ્શન્સ જોયા બાદ, કઈ ભાષાને કરિયર તરીકે બનાવવી તે અંગે મીઠી મૂંઝવણમાં હોય, ત્યારે કોઈ પણ ભાષામાં કરિયર બનાવવા ઇચ્છુકો માટે જરૂરી એવી કોમન ટિપ્સ - લઘુતમ સાધારણ અવયવ (લ.સા. અ.) તરીકે આપી દઈએ.

પહેલું ટાર્ગેટ, લેન્ગ્વેજ એક્સ્પર્ટ : શું આપને માસિક પગાર છ આંકડામાં જોઈએ છે? જો તમારી પાસે આકર્ષક વ્યક્તિત્વ, અંગ્રેજી ભાષાનું સમજપૂર્વકનું જ્ઞાન ઉપરાંત એક વિદેશી ભાષાનું સી૨ લેવલનું સર્ટિ‌ફિકેટ હોય, તો મલ્ટિનેશનલ કંપનીઝ (ઝટઈ) માં લેન્ગ્વેજ એક્સ્પર્ટ તરીકેની પોસ્ટ મળી શકે છે. હા, જે-તે એમએનસી જે દેશનું પ્રતિનિધિત્વ કરતી હોય, તે દેશની નેટિવ લેન્ગ્વેજ આપને આવડતી હોવી જરૂરી છે.

એબ્રોડ સ્ટડી અને ઇમિગ્રેશન : લાખો રૂપિયા ફી ભરીને દેશમાંથી વિદેશમાં ભણવા જનાર સરેરાશ યુવા વર્ગ દેશમાં પાછો આવવા માગતો નથી. એવા સમયે પી.આર. માટે જે-તે દેશની લોકલ લેન્ગ્વેજ જાણવી જરૂરી છે. જેમ કે કેનેડા-ક્યૂબેકના પીઆર માટે વિદ્યાર્થીનું ૨૦ વર્ષનું ગ્રેજ્યુએશન કક્ષાનું શિક્ષણ જેટલા પોઇન્ટ્સ અપાવશે, તેનાથી વધુ પોઇન્ટ્સ માત્ર ૨ વર્ષનું ફ્રેન્ચ ભાષાનું શિક્ષણ અપાવશે.

ઘરેબેઠાં કરો કમાણી : દરેક ભાષાનું કોમન કરિયર ઓપ્શન છે - અનુવાદક બનવાનું. ભાષાંતર કે ભાવાનુવાદ કરવાના ભારતીય ભાષાઓમાં પાનાદીઠ ૪૦થી ૪૦૦ મળે છે. જ્યારે વિદેશી ભાષાઓમાં તે શબ્દદીઠ ૨થી પનો હોય છે. આમ ઘરેબેઠાં કમાણી કરવાનું કામ સર્જનાત્મક/સંશોધનાત્મક વિચારસરણી ધરાવનારાઓ, નિવૃત્ત લોકો તેમ જ ગૃહિ‌ણીઓ માટે આદર્શ છે. જોકે તે માટે બંને ભાષાઓ પર કમાન્ડ હોવો જરૂરી છે. તેમ જ ભાષાંતર કરવાની ડેડલાઇન જાળવવાની ટમ્ર્સ એન્ડ કંડિશન એપ્લાય. હા, કમાણી ઉપરાંત વિશ્વભરનું ઉત્તમ સાહિ‌ત્ય વાંચવા મળે મફતમાં, તે બોનસ. બાય વન ગેટ ટુ ફ્રી.

દેશમાં બેઠાં બેઠાં કરો વિદેશી કમાણી : સ્વાભાવિક રીતે જે-તે કામ વિદેશમાં જઈને કરવાથી પ્રમાણમાં વધુ કમાણી મળે છે, પરંતુ સામે પક્ષે વિદેશમાં રહેવાનો ખર્ચ, સલામતી, ઘરનું ખાવાનું, કુટુંબીજનો-મિત્રોથી દૂર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ આઉટર્સોસિંગનું કામ કરતા બીપીઓ, કેપીઓ તેમ જ એલપીઓમાં દેશમાં બેઠાં બેઠાં વિદેશી કમાણી થઈ શકે છે. વળી તેમાં પાંચ દિવસનું અઠવાડિયું અને શનિવાર-રવિવારની રજા મળે ખરી, પણ દરરોજ નાઇટ શિફ્ટમાં કામ કરવાનું તેમ જ ભારતીય તહેવારોની રજા ન મળે, તેવા રિસ્ક ફેક્ટર્સ પણ ધ્યાનમાં રાખવા.

હરોફરો, વાત કરો અને પૈસા મેળવો : વિદેશી ટૂરિસ્ટો / ડેલિગેટ્સના સરકારી કે ખાનગી ટૂર ગાઇડ બની જાવ. તેમના ખર્ચે હરોફરો અને તેમની ભાષામાં વાતો કરો અને મેળવો દૈનિક ૨૦૦૦થી ૩૦૦૦નું વેતન, પરંતુ તે માટે ઐતિહાસિક સ્થળોનું જ્ઞાન હોવું જરૂરી છે અને તહેવારોમાં કુટુંબથી દૂર રહેવાની માનસિક તૈયારી.

વાતો સાંભળવાની અને વાતો કરવાની ફી : ઇન્ટરપ્રિટર (દુભાષિયા) બની જાવ, વિદેશી ભાષામાં વાતો સાંભળીને દેશી ભાષામાં ભાષાંતર મોટે ભાગે ભાવાનુવાદ મોઢે કરવાની કળા આવડે, અને જો તેમાં સ્પીડ જાળવી શકાતી હો તો આપનું સ્વાગત છે તે જ પ્રમાણે માતૃભાષા ગુજરાતીમાં સ્પષ્ટ ઉચ્ચાર કરી શકતા હો, બિનનિવાસી ગુજરાતીઓ પ્રભુત્વ ધરાવતા દેશો અમેરિકા, ઇંગ્લેન્ડ વગેરેમાં પહોંચી જાવ, ત્યાંની રેડિયો/ ટીવી ચેનલો ઉપર સમાચારવાચક, ઉદ્ઘોષક તરીકેનું ગ્લેમરસ કાર્ય સારા વળતર સાથે મળી શકે. શુદ્ધ હિ‌ન્દી જાણનારાઓ માટે આપણી ટીવી
ચેનલોના ધારાવાહિ‌કના સંવાદો-પટકથા લખવાથી શરૂ કરીને બોલિવૂડમાં સ્ટોરી રાઇટિંગ સુધીનું કામ મળી શકે.

બિઝનેસમેન વધારી શકે બિઝનેસ : ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરનારા બિઝનેસમેન જરૂર પડયે ઇન્ટરપ્રિટર ટ્રાન્સલેટરનો ઉપયોગ કરી શકે, પણ તેનાથી વેપાર ધીમો પડે છે. વળી તેમાં ૧:૧ની ફીલિંગ્સનો અભાવ છે. ફ્રેન્ચ, રશિયન, ઇટાલિયન, સ્પેનિશ, અરેબિક, ચાઇનીઝ ફૂડ તમને ગમે અને તેની રેસ્ટોરાં આપણા દેશમાં શરૂ કરવા માગતા હો, તો જાણી લ્યો તેઓની રેસિપી બુક તેમની લેન્ગ્વેજમાં જ અવેલેબલ છે. નોન-ઇંગ્લિશ પબ્લિકેશન્સમાં દર વર્ષે ૬૦,૦૦૦ પબ્લિકેશન્સ એકલાં જર્મન ભાષાનાં છે, જે વિશ્વની તમામ ભાષાના આખા વર્ષનાં કુલ પબ્લિકેશન્સના ૧૮„ છે. જર્મન ભાષા વિશ્વના પુસ્તક પ્રકાશનમાં ત્રીજા નંબરે છે.

મિત્રતા ભણી ચેતવણી : 'ઇઝી ઇંગ્લિશ’ ફ્રેન્ચ બે મહિ‌નામાં 'ચાઇનીઝ વીક-એન્ડમાં’ જેવા અભ્યાસક્રમોથી ચેતો. તેમના પ્રોમિસ જેન્ટલમેન્ટ્સ પ્રોમિસ નથી. કોઈ પણ ભાષાનો બેઝિક ફંડા સમજવા ૬ મહિ‌નાથી ૧ વર્ષ જેટલો સમય લાગે જ.

યુનિવર્સિ‌ટી, લેન્ગ્વેજ સ્કૂલ કે ફોરેન કલ્ચરલ ઇન્સ્ટિ‌ટયૂટ્સમાંથી વિદેશી ભાષા શીખો તે એક આદર્શ ઓપ્શન છે. તમારા સિટીમાં તે અવેલેબલ ન હોય તો ખાનગી કોચિંગ લઈ શકાય, પણ જે-તે પ્રાઇવેટ કોચિંગ સેન્ટરનું ઇન્ટરનેશનલ સર્ટિ‌ફિકેશન થયેલું હોવું જરૂરી છે. પ્રાઇવેટ ટયૂટર પાસેથી ૧:૧ શીખવું એ પણ બેસ્ટ ઓપ્શન છે, પણ પછી એક્ઝામ આપવા માટે જે-તે ઓથોરાઇઝ સેન્ટરમાં જવાની માનસિક તૈયારી રાખવી.'

કરિયર ર૨૦:'જોવ્યક્તિ જે ભાષા સમજતી હશે, તેમાં વાત કરશો, તો તેના દિમાગમાં ઊતરશે, પણ જો તમે તેની ભાષામાં વાત કરશો, તો તે તેના દિલમાં ઊતરશે.’ - નેલ્સન મંડેલા
શેક્સપિયરના કોમેડી સર્જન 'ટ્વેલ્થ નાઇટ’માં વાયોલિન વગાડતા, ચાર ભાષા જાણનાર જેન્ટલમેન કુદરતની સુંદર ભેટો અને લોકોની પ્રશંસા મેળવે છે.
samprat_12@yahoo.com

Thursday, October 3, 2013

10 Tips To Make Your Resume Shine!


 
How to market yourself to get the right job is key to getting a great job. Here are some tips to make your CV an interesting one.  


Making your resume shine out amongst others is key to getting noticed in a pool of resumes. Here are some tips for IT professionals to make their resumes shine among others - 
Job, resume tips, Market, Attention, Summaries, Generalized, Dates, Resume, Accomplishments, IT professionals, Writing.

1. Keeping In Mind Attention Spans - You must bear in mind that people who are going to read your resumes are only halfway down a page before they take a decision whether they want to keep reading, save it for later reading or simply discard it. So all that is marketable about you should figure out in the top third of the resume.

2. Keep It At A Good Length –
 The length of your resume is based on your experience. A lengthy resume and a very short resume both signal trouble for the reader. You must be concise and make your resume fit in three pages.

3. Generalized Summaries are Bad, Technical Summaries are Good –You must ensure that general summaries are used sparingly and in a proper manner for them to be effective. Similarly, technical summaries are of more assistance as the first person reading your resume may be non-technical and only look for keywords. But you must refrain from making a long list of technology you have heard of.

4. Dates Are Important – You must have a clear idea about your employment dates. You must mention months as well as years in your experience. This will help the employer gauge how long you have been out of the industry instead of making a guess.

5. Stress on Accomplishments and Not Merely Job Functions –
 You must provide a brief description of your job positions along with your accomplishments. This will help the recruiters in knowing that your every day work activity and at the same time the effect your activities had on the overall company or department.

6. Qualitative Writing Is Important – Lengthy paragraphs or bullets can be tedious for the reader but short sentences can appear simplistic. Your resume should ideally be a combination of both.

7. Using Action Verbs –
 Try to use verbs like managed, completed, administered, developed in place of “responsible for” or “participated in.” This will emphasize the fact that you were not merely a bystander but a true contributor or a leader on a project.

8. No Rules Regarding Education Placement –
Educational qualifications and certifications need not figure out in the beginning. They may make an impression if they are from a reputable institute but if your work experience matches, your certifications and educational qualifications then putting them at the end would be a good idea. The recruiter is bound to look for it if they find your work experience impressive.

9. People Are Not So Keen In Interests – You should be discreet regarding putting your interests whether at the top or at the bottom. You must not put any activities that could be viewed as overtly political or offensive.

10. Be Prepped With A Versatile Resume Template – You must have more than one version of your resume. For instance, if your background is applicable to manager or individual contributor positions, you may not want to show heavy managerial duties or vice versa. Developing and updating your resume from time to time with minor tweaks will avoid the need for last minute rush or panic.

Sunday, December 16, 2012

કમાણી કરાવી આપતા અત્યાધુનિક કોર્સ



Nov 18, 2012

Guidance
જ્યારે આપણે અભ્યાસનો આરંભ કરીએ છીએ ત્યારે એક લક્ષ્ય રાખીએ છીએ, શ્રેષ્ઠ નોકરી મેળવવાનું. ડિગ્રી મેળવ્યા પછી જે કંપનીમાં આપણે જોબ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ તે કંપની જ આપણને સર્ટીફિકેટ આપે તો....
 પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન ફાયનાન્સિયલ માર્કેટ્સ
 
સર્ટિફિકેટ કોણ આપશે?
ભારત દેશના સ્ટોક એક્સચેન્જમાં અગ્રેસર ગણાતું નામ એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિ. જ્યાં લોકો વિશ્વાસ મૂકીને કરોડો રૂપિયાનું રોકાણ કરે છે. આ રોકાણ પર ગ્રાહકોનો વિશ્વાસ ટકી રહે તે માટે કંપની પોતાની સર્વશ્રેષ્ઠ ટીમ બનાવે છે. તે ટીમમાં વિશ્વાસુ અને કાર્યશીલ કર્મચારી મળી રહે તે માટે નેશનલ સ્ટોક એક્ચેન્જ ઓફ ઇન્ડિયા લિ. આ કોર્સની ઓફર કરે છે. કંપનીનું જોડાણ ફાયનાન્સમાં અગ્રેસર શૈક્ષણિક સંસ્થામાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ સાથે છે. આ સંસ્થાને ભારત સરકારના નાણાકીય ખાતા તરફથી ચલાવવામાં આવે છે.
શું ભણાવવામાં આવે છે?
  • માર્કેટ રિસર્ચ
  • ટ્રેડિંગ સ્કિલ
  • માર્કેટ સિમ્યુલેશન સોફ્ટવેર
  • ઇન્વેસ્ટમેન્ટ
  • ઇન્ટરનેશનલ ફાયનાન્સ એક્સપોઝર
યોગ્યતા
  • ઉમેદવાર ૫૦% સાથે સ્નાતક થયેલ હોવો જરૂરી છે. ઉમેદવારને કેટ, મેટ અને કસેટના સ્કોરને આધારે પ્રવેશ આપવામાં આવે છે.
  • ઉમેદવાર સંસ્થા દ્વારા લેવાતી ઓનલાઇન ટેસ્ટ અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ આપીને પણ ઉત્તીર્ણ થઈ શકે છે.
પગારધોરણ
  • રૂ. ૨૦,૦૦૦થી રૂ. ૨૫,૦૦૦ જેવો પગાર શરૂઆતના તબક્કે મળે છે.
નોકરીની તકો
સંસ્થા દ્વારા જ વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ કરાવવામાં આવે છે. ઉમેદવાર વિવિધ ક્ષેત્રોમાં નોકરી કરી શકે છે, જેમ કે...
  • માર્કેટ રિસર્ચર
  • ફન્ડ રિસ્ક મેનેજર
  • વેલ્થ મેનેજર
  • ફાયનાન્સિયલ જર્નલિસ્ટ
  • બેંક
  • મ્યુચ્યુઅલ ફંડ
  • રિસર્ચ ફર્મ
  • બ્રોકિંગ ફર્મ
  • ઇક્વિટી રિસર્ચ કંપની
  • કેપિટલ માર્કેટ્સ
ક્રિસીલ સર્ટીફાયડ એનાલિસ્ટ પ્રોગ્રામ
 
સર્ટીફિકેટ કોણ આપશે?
વિશ્વભરમાં દરેક દેશનું મૂલ્યાંકન સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર કંપની કરે છે. દેશમાં કેટલી સધ્ધરતા, આર્થિક ક્ષમતા અને સલામતી છે તેનું મૂલ્યાંકન આ કંપની કરે છે. તેમનો ભાગ ગણાતી અને વિશ્વભરમાં રેટિંગ એજન્સીમાં જેનું નામ મોખરે ગણાય છે તે ક્રિસીલ એજન્સી આ કોર્સ ઓફર કરે છે. ક્રિસીલ એજન્સી વિશ્વભરની બેંકો અને ફર્મના રિસર્ચ ડેટા પૂરા પાડે છે.
યોગ્યતા
  • ૬૦% સાથે સ્નાતક થયેલ ઉમેદવાર કોર્સ કરી શકે છે.
  • ઉમેદવારની પસંદગી કેટ અને ક્સેટના સ્કોરને આધારે કરવામાં આવે છે.
  • ઉમેદવાર સંસ્થા દ્વારા લેવાતી એપ્ટિટયૂડ ટેસ્ટ પાસ કરીને પણ પ્રવેશ મેળવી શકે છે.
તકો
  • રિસર્ચ કંપની
  • માર્કેટ એનાલિસ્ટ કંપની
  • મેનેજમેન્ટ કંપની
  • ઇન્ટરનેશનલ એજન્સી ફર્મ
  • ફાયનાન્સ કંપની
પગારધોરણ
  • ઉમેદવારને પ્રથમ વર્ષ અભ્યાસની સાથે ૧.૨૫ લાખ ર્વાિષક પગાર ચૂકવવામાં આવે છે.
  • દ્વિતીય વર્ષમાં ૨.૨૫ લાખ ર્વાિષક પગારરૂપે ચૂકવવામાં આવે છે.
  • ડિગ્રી મેળવ્યા પછી ઓછામાં ઓછું ર્વાિષક ભથ્થું ૬ લાખ જેવું મળે છે.
શું ભણાવવામાં આવશે?
૨૪ અલગ અલગ ફાયનાન્સના વિષયો પર વિસ્તારથી ભણાવવામાં આવે છે.

Sunday, November 25, 2012

10 Things you shouldn't say to Your Boss



01. “That's impossible.” When your boss gives an assignment to you or a goal to your team, don't dismiss it as unattainable. Ideally you should find a way to meet your supervisor's expectations, but if something truly is not feasible, suggest an alternative. Example: “I like your plan for moving up the newsletter's schedule, but I'm not sure how we can make that happen this month with the other assignments we have. Is it OK if I postpone the XYZ deadline for a week to make the newsletter a priority?” 09 more after the break...

02. “But we've always done it this way.” Just because you're comfortable with a particular way of doing things doesn't mean it's the best way for your team or organization. Be open to change. Sure, there will probably be an adjustment period with some confusion and kinks, but once you've learned the new system, it should be worth it.

03. “That's not my job.” Your boss knows your team members, their responsibilities and their skills. Trust that if the boss gives you an assignment, there's a good reason for it. Maybe your co-worker has another high-priority assignment, or maybe your boss thinks your skill set is better suited to the task. Impress your supervisor with your can-do attitude. If you're feeling swamped with assignments, address the issue this way instead: “I can do that, but I also have this assignment … How would you like me to prioritize everything?”

04. “I can't stand ___” or “I refuse to work with ___.” Be willing to work with everyone on your team. Otherwise, the boss may see the problem as your bad attitude, not the other employee. When a co-worker acts in a way that makes it difficult to work together, speak with the person directly. If that doesn't resolve the issue, ask your boss for advice. Example: “I've found that Carolyn has a hard time meeting deadlines, which makes it difficult for me to do my job when we work together. What do you suggest I do?” Note: If the issue is very sensitive—such as if the person is sexually harassing you or making racist comments—go to your boss about the problem immediately. Don't wait until you're assigned to work closely together.

05. “Oops ... I should have asked, but I didn't want to bother you.” Don't risk making a costly or time-consuming mistake just because you're too intimidated to speak up and ask questions. If you don't have enough information to complete an assignment well, ask follow-up questions until you feel confident that you understand what's expected of you. Your boss would much rather you take a bit more time on the front end of an assignment than spend extra time cleaning up a mess afterward.

06. “I figured you knew ...” Nobody likes to be blindsided, so don't put your supervisor in that position. Give your boss an opportunity to solve problems before taking them to his or her boss or to HR.

07. “I'm taking off these days for vacation.” By all means, you should use your vacation days. But don't assume that you can take off whenever you want; requesttime off. Your plans may coincide with another co-worker's or with a major deadline, and in either case your boss may have to decline your request. Never commit to travel plans without receiving your boss's OK first.

08. “Why haven't you accepted my friend request on Facebook?” It's great to have a friendly relationship with your boss, but don't kid yourself into thinking you're buddies. Keep your professional and personal lives separate, and don't seek to connect to your supervisor on social media platforms like Facebook (LinkedIn is an exception). Do you really want your boss to see everything that goes up on your Wall anyway? If your boss ignored your friend request, consider it a blessing and don't mention it.

09. “I don't get paid enough for this.” That kind of statement makes you sound like an entitled whiner, which won't impress your boss and certainly won't make you a stronger candidate for future promotions or raises. If you're feeling underpaid, undervalued or dumped on, schedule a meeting with your supervisor to talk about the issue calmly and respectfully. Have specific examples prepared to support your point.

10. “If you don't____, then I'll quit.” When your boss can't (or won't) give you what you ask for—whether it's a promotion, a raise, an enviable assignment or anything else—he or she knows that there's a chance you might seek another job. Stating that outright will only lead to awkwardness between you and your supervisor and may embarrass you later if you change your mind or are unable to find a new job.